MCQ
જો શ્રેણિક $A = \left[ {\begin{array}{}2&{ - 1}&5\\3&2&{ - 4}\\{ - 6}&3&8\end{array}} \right]$ હોય, તો $A+A'$ એ ........ છે.
- Aવિસંમિત શ્રેણિક
- Bઆપેલ શ્રેણિકના સંમિત અને વિસંમિત શ્રેણિકનો સરવાળો
- ✓સંમિત શ્રેણિક
- Dએકમ શ્રેણિક
$A+A'$ હંમેશાં સંમિત શ્રેણિક થાય.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.