MCQ
જો ${\tan ^{ - 1}}2x + {\tan ^{ - 1}}3x = \frac{\pi }{4}$, તો $x =$
  • A
    $-1$
  • $\frac{1}{6}$
  • C
    $ - 1,\,\frac{1}{6}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{1}{6}$
b
(b) ${\tan ^{ - 1}}2x + {\tan ^{ - 1}}3x = \frac{\pi }{4}$

$ \Rightarrow \,\,{\tan ^{ - 1}}\,\left( {\frac{{2x + 3x}}{{1 - (2x)\,(3x)}}} \right) = \frac{\pi }{4}\,$

$ \Rightarrow \,\,{\tan ^{ - 1}}\,\left( {\frac{{5x}}{{1 - 6{x^2}}}} \right)\, = {\tan ^{ - 1}}(1)$

$ \Rightarrow \,\,\frac{{5x}}{{1 - 6{x^2}}} = 1\,$

$ \Rightarrow \,\,1 - 6{x^2} = 5x$

$\, \Rightarrow \,\,6{x^2} + 5x - 1 = 0$

$ \Rightarrow \,\,(x + 1)\,\left( {x - \frac{1}{6}} \right) = 0\,$

$ \Rightarrow \,\,x = - 1,\,\,\frac{1}{6}$

But $-1$ does not hold.

Trick : Check with the options.

Obviously the equation holds for $x = \frac{1}{6}$, but not for $-1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $\vec u \,\, = \,\,\hat i\, + \,\hat j\,,\,\,\,\vec v \, = \,\,\hat i\, - \,\hat j$ અને $\vec w  = \,\hat i\, + \,2\hat j\,\, + \;\,3\hat k$ છે . જો $\hat n$ એ એકમ સદીશ હોય કે જેથી $\vec u \,\,.\,\,\hat n\,\, = \,0 $ અને $\vec v \,.\,\hat n\,\,\, = \,\,0\,$ તો  $\,|\vec w \,\,.\,\hat n| \,\,=....$ 
વક્ર $y = \,|x - 1|$ અને $y = 3 - |x| $ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ....... $ sq.\, unit$ મેળવો.  
જો વિધેય $f : [0,1]\,\to R$ આપેલ છે કે જેથી  $f\,(xy) = f\,(x)\,f\,(y)$ દરેક $x,y\,\in [0,1]$ માટે શક્ય થાય  અને $f \,(0)\,\ne 0.$ જો $y=y\,(x)$ એ વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = f(x)$ નો ઉકેલ છે અને $y(0) = 1$ તો $y\left( {\frac{1}{4}} \right) + y\left( {\frac{3}{4}} \right)$ ની કિમંત મેળવો.
શ્રેણિક $A =\left[\begin{array}{ccc}\alpha & \beta & \gamma \\ \alpha^{2} & \beta^{2} & \gamma^{2} \\ \beta+\gamma & \gamma+\alpha & \alpha+\beta\end{array}\right]$,કે જ્યાં  $\alpha, \beta, \gamma$ એ ત્રણ ભિન્ન પ્રાકૃતિક સંખ્યા છે.  જો $\frac{\operatorname{det}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))))}{(\alpha-\beta)^{16}(\beta-\gamma)^{16}(\gamma-\alpha)^{16}}=2^{32} \times 3^{16}$ હોય તો ત્રીજોડ $(\alpha, \beta, \gamma)$ ની સંખ્યા   $.....$ થાય.
${x^4}{e^{ - {x^2}}}$ ની મહત્તમ કિમત મેળવો.
જો $x \phi(x)=\int_{5}^{x}\left(3 t^{2}-2 \phi^{\prime}(t)\right) d t, x\,>\,-2$ અને $\phi(0)=4$ હોય તો  $\phi(2)$ ની કિમંત મેળવો.
વિકલ સમીકરણ $({x^2} - y{x^2})\frac{{dy}}{{dx}} + {y^2} + x{y^2} = 0$ નો ઉકેલ મેળવો.
અહીં $\left[ {} \right]$ એ મહતમ પૂર્ણાંક વિધેય દર્શાવે તો $\int\limits_0^{1.5} {x\left[ {{x^2}} \right]\,\,dx = ........} $
વક્ર $\sqrt x + \sqrt y = 1$ નું વિકલન $\left( {{1 \over 4},{1 \over 4}} \right)$ આગળ મેળવો.
એક ટ્રાવેલ એજન્સીની ખાનગી બસનો એક રૂટ પરનો સર્વે કરતાં માલૂમ પડયું કે $91\,\% $ બસ સમયસર આગમન કરે છે અને $95\,\% $ બસ સમયસર પ્રસ્થાન કરે છે. જ્યારે $85\,\% $ બસ સમયસર આગમન અને પ્રસ્થાન બંને કરે છે. સમયસર પ્રસ્થાન કરતી બસ સમયસર આગમન ન કરે તેની સંભાવના $.........$ છે.