Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIવીર ભામાશા2 Marks
Question
જો તમારા મિત્રને તમારી જરૂર પડે તો...
✓
Answer
જો મારા મિત્રને મારી જરૂર પડે તો હું મારા મિત્રની મદદે ઊભો રહીશ, મિત્રને કઈ બાબતે મદદની જરૂર છે, તે જાણીશ અને જરૂર પડે તો તેના પરિવાર કે અન્ય કોઈની મદદ પણ લઈશ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.