Question
જો તમે ભામાશાની જગ્યાએ હો તો...

Answer

જો હું ભામાશાની જગ્યાએ હોત તો હું પણ મારી પાસેની તમામ મિલકત અને ધન દેશ માટે સમર્પિત કરી દેત તેમ જ જો કોઈ સંજોગોમાં દુશ્મન સામે લડવું પડે તો પણ હું લડી લેત.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free