Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIજો કરી જાંબુએ2 Marks
Question
જાંબુ વિશે પાંચ-સાત વાક્ય લખો.
✓
Answer
જાંબુનું મીઠું ફળ નાના-મોટા દરેકનું પ્રિય હોય છે. જાંબુ એ મોસમી ફળ છે, જે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. તે સ્વાદે ખાટાં-મીઠાં હોય છે. જાંબુમાં વિટામિન $C$ નું પ્રમાણ વધારે હોય છે સાથે સાથે કૅલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, આયર્ન અને પોટેશિયમ મળી રહે છે. જાંબુ શરીરને લગતી ઘણી સમસ્યાઓમાંથી રાહત અપાવે છે. જાંબુ ખાધા પછી દૂધ પીવું જોઈએ નહિ. કે કોઈપણ જાતના અથાણાં ખાવા નહિ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.