Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIવીર ભામાશા2 Marks
Question
જો તમારા શહેર/ગામમાં અચાનક કોઈક મુશ્કેલી આવી પડે તો...
✓
Answer
જો મારા શહેર/ગામમાં અચાનક કોઈક મુશ્કેલી આવી પડે તો હું પહેલાં તો તે મુશ્કેલી કઈ છે તે જાણીશ, તેના કારણે કોને નુકસાન થઈ શકે તે અંગે વિચારીશ, મુશ્કેલીથી બચવા માટે તમામ ઉપાયો અજમાવીશ, અને દરેકને મદદ કરવા માટે સમજાવીશ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.