\(3{ }_2^4 \mathrm{He} \longrightarrow{ }_6^{12} \mathrm{C}+\gamma \text { rays }\)
\(\text { Mass defect }=\Delta \mathrm{m}=\left(3 \mathrm{~m}_{\mathrm{He}}-\mathrm{m}_{\mathrm{C}}\right)\)
\(=(3 \times 4.002603-12)=0.007809 \mathrm{u}\)
Energy released
\(=931 \Delta \mathrm{m} \mathrm{MeV}\)
\(=7.27 \mathrm{MeV}=727 \times 10^{-2} \mathrm{MeV}\)
કથન $A :$ ન્યુકલાઇડની ન્યુકિલયર ધનતા ${ }_5^{10} B ,{ }_3^6 Li ,{ }_{26}^{56} Fe ,{ }_{10}^{20} Ne$ અને ${ }_{83}^{200} Bi$ ને $\rho_{ Bi }^{ N } > \rho_{ Fe _e}^{ N } > \rho_{ Ne }^{ N } > \rho_{ B }^{ N } > \rho_{ Li }^{ N }$ પ્રમાણે ગોઠવવામાં આવે છે.
કથન $B :$ ન્યુકિલયસની ત્રિજ્યા $R$ તેના દળાક $A$ સાથે $R=R_0 A^{1 / 3}$ (જ્યાં $R _0$ અચળાંક છે) મુજબ સંકળાયેલી છે. ઉપર્યુંકત કથનના સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.