Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થને મુકત પતન કરાવવામાં આવે છે.$1 sec$ પછી બીજા પદાર્થને મુકત કરવામાં આવે છે.બીજા પદાર્થને મુકત કર્યા પછી $2 sec$ પછી બંને પદાર્થ વચ્ચેનું અંતર........$m$ જેટલું હશે?
$20\,ms^{-1}$ ની અચળ ઝડપે ગતિ કરતાં ટ્રેનના એન્જિનમાં ચાલકે રેલ્વે સ્ટેશન કરતા $500\,m$ અંતરેથી બ્રેક લગાવવાથી પડશે કે જેથી સ્ટેશન ઉપર વિરામ સ્થિતિમાં આવે. જો આના કરતા અડધા અંતરે બ્રેક લગાવવામાં આવે, તો ટ્રેન સ્ટેશનને $\sqrt{x}\,ms ^{-1}$ ની ઝડપથી પસાર કરી જશે. $x$ નું મૂલ્ય $...........$ થશે.(એવું ધારો કે બ્રેક દ્વારા સમાન પ્રતિવેગ ઉત્પન્ન થાય છે.)
એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય $t$ પર $\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}$ મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર $\mathrm{x}$ પર $\mathrm{x}^{-\mathrm{n}}$ મુજબ આધાર રાખે છે, જ્યાં $n$ પૂર્ણાંક છે, તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
એક બસ પ્રથમ ત્રીજા ભાગનું અંતર $10\; km/h$ ની ઝડપે, બીજું ત્રીજા ભાગનું અંતર $20\; km/h$ ની ઝડપે અને બાકીનું ત્રીજા ભાગનું અંતર $60\; km/h$ ની ઝડપે કાપે છે. આ બસની સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી થશે?
એકપણ સીધી રેખા ઉપર ગતિ કરે છે. સમય ' 't' ના વિધેય તરીકે સ્થાનાંતર ' $x$ ' માં થતો ફેરફાર $x=\left(t^3-6 t^2+20 t+15\right) m$ વડે આપવામાં આવે છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ______હશે.