જો ${V}_{{A}}$ અને ${V}_{{B}}$ ઈનપુટ વૉલ્ટેજ ($5\, {V}$ અથવા $0\, {V}$ ) અને ${V}_{0}$ આઉટપુટ વૉલ્ટેજ હોય, તો આપેલ $(A)$ અને $(B)$ પરિપથમાં દર્શાવેલ ગેટ કયા હશે?

$(A)\quad\quad\quad\quad(B)$

  • A$AND$ and $OR$ Gate
  • B$OR$ and $NOT$ Gate
  • C$NAND$ and $NOR$ Gate
  • D$AND$ and $NOT$ Gate
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
b
\({V}_{{A}}=5 {V} \Rightarrow {A}=1\)

\({V}_{{A}}=0 {V} \Rightarrow {A}=0\)

\({V}_{{B}}=5 {V} \Rightarrow {B}=1\)

\({V}_{{B}}=0 {V} \Rightarrow {B}=0\)

If \({A}={B}=0\), there is no potential anywhere here \({V}_{0}=0\)

If \({A}=1, {B}=0\), Diode \({D}_{1}\) is forward biased, here \({V}_{0}=5 {V}\)

If \({A}=0, {B}=1\), Diode \({D}_{2}\) is forward biased hence \({V}_{0}=5 {V}\)

If \({A}=1, {B}=1\), Both diodes are forward biased hence \({V}_{0}=5 {V}\)

Truth table for \({I}^{{st}}\)

\(A\) \(B\) Output
\(0\) \(0\) \(0\)
\(0\) \(1\) \(1\)
\(1\) \(0\) \(1\)
\(1\) \(1\) \(1\)

\(\therefore\) Given circuit is \(OR\) gate

For \(\mathbb{I}^{{Id}}\) circuit

\({V}_{{B}}=5 {V}, {A}=1\)

\({V}_{{B}}=0 {V}, {A}=0\)

When \({A}=0, {E}-{B}\) junction is unbiased there is no current through it

\(\therefore {V}_{0}=1\)

When \({A}=1, {E}-{B}\) junction is forward biased

\({V}_{0}=0\)

\(\therefore\) Hence this circuit is not gate.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જર્મેંનિયમ સ્ફટિક માટે ફોરબિડન ગૅપની પહોળાઈ આશરે ....... $J $ હોય છે.
    View Solution
  • 2
    $NOR $ ગેટ મેળવવા માટે, ઓછામાં ઓછા કેટલા $NAND $ ગેટ જોઈએ ?
    View Solution
  • 3
    નીચે દર્શાવેલ વિકલ્પોમાં કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 4
    ફોટોડાયોડની વાહકતા ફક્ત જયારે આપાત પ્રકાશની તરંગલંબાઈ $660 \mathrm{~nm}$ થી ઓછી હોય ત્યારે બદલાય છે. ફોટોડાયોડ માટે બેન્ડ ગેપ $\left(\frac{X}{8}\right) \mathrm{eV}$ જેટલો મળે છે, તો $X$ નું મૂલ્ય_________છે.

    $\text { ( } \mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{Js}, \mathrm{e}=1.6 \times10^{-19}\mathrm{C}$આપેલ છે.

    View Solution
  • 5
    જ્યારે સિલિકોનમાં આર્સેનિકની અશુધ્ધિ ઉમેરવામાં આવે તો પરિણામી પદાર્થ કેવો બને?
    View Solution
  • 6
    ઝેનર ડાયોડ માટે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 7
    નીચે આપેલ સત્યાર્થ કોષ્ટક કયો લોજીક ગેટ દર્શાવે છે ?

    $A$

    $B$

    $Y$

    $0$

    $0$

    $0$

    $0$

    $1$

    $1$

    $1$

    $0$

    $1$

    $1$

    $1$

    $0$

    View Solution
  • 8
    રેકિટફાયરનું શું કાર્ય કરે?
    View Solution
  • 9
    ઝેનર ડાયોડમાં બ્રેક ડાઉન વોલ્ટેજ $9.1V$ મહત્તમ વિદ્યુત વિતરણ દ્વારા $364\; mW$  છે. તો ડાયોડમાં મહત્તમ કેટલા .......$ mA$ વિદ્યુતપ્રવાહ મેળવી શકાય?
    View Solution
  • 10
    ડિપ્લેશન સ્તરમાં પોટેન્શિયલ બેરિયર કોના કારણે હોય?
    View Solution