MCQ
જો $\vec a,\vec b,\vec c$ એ એવા શૂન્યેતર અને અસમતલીય સદિશો છે કે જેથી $\left( {\vec a + \lambda \vec b} \right).\left[ {\left( {\vec b + 3\vec c} \right) \times \left( {\vec c - 4\vec a} \right)} \right] = 0$ ,થાય તો $\lambda $ ની કિમત મેળવો.
- A$0$
- B$\frac {1}{12}$
- C$\frac {7}{12}$
- D$\frac {5}{12}$