MCQ
જો $(\vec{a}+\vec{b}) \cdot(\vec{a}+\vec{b})=|\vec{a}|^2+|\vec{b}|^2$ તો અને તો જ _________. $(\vec{a} \neq \overrightarrow{0}, \vec{b} \neq \overrightarrow{0})$.
  • A
    $\vec{a}$ અને $\vec{b}$ પરસ્પર સમાંતર પણ નથી અને લંબ પણ નથી.
  • $\vec{a}$ અને $\vec{b}$ પરસ્પર લંબ છે.
  • C
    $\vec{a}$ અને $\vec{b}$ વિરુદ્ધ દિશામાં છે.
  • D
    $\vec{a}$ અને $\vec{b}$ એક જ દિશામાં છે.

Answer

Correct option: B.
$\vec{a}$ અને $\vec{b}$ પરસ્પર લંબ છે.
(B)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = \frac{x}{{x - 1}}$, તો $\frac{{f(a)}}{{f(a + 1)}} = $
જો $f\left( x \right) = x\left| x \right|$ અને $g\left( x \right) = \sin x$

વિધાન $1$: $gof $ એ $x=0$  માટે વિકલનીય છે અને તેનું વિકલીત એ તે બિંદુએ સતત છે.

વિધાન $2$: $gof $ એ $x=0 $ માટે બે વખત વિકલનીય છે.

જો $f(x)=(1+x)^n,$તો$f(0)+f'(0)+\frac{1}{2}f''(0)+...+\frac{1}{n!}f''(0)=...$
$f(x)=\frac{3x+2}{5x-3}, \,\,x \in R - \left\{\frac{3}{5}\right\},$ તો =.................
સદિશો $\alpha \hat{i}-2 \hat{j}+2 \hat{k}$ અને $\alpha \hat{i}+2 \alpha \hat{j}-2 \hat{k}$ વચ્ચેનો ખૂણો લધુકોણ થાય તેવી $\alpha$ ની ન્યુનતમ ધન પૂણાંક કિંમત ..................છે.
$\left| {\,\begin{array}{*{20}{c}}{19}&{17}&{15}\\9&8&7\\1&1&1\end{array}\,} \right| = $
વિધેય $f(x) = 1 - {e^{ - {x^2}/2}}$ એ . . .
જો $y = {\tan ^{ - 1}}\left( {{x \over {1 + \sqrt {1 - {x^2}} }}} \right)$, તો ${{dy} \over {dx}} = $
જો સદીશો $\overrightarrow{AB}=3\hat{i}+4\hat{k}$ અને $\overrightarrow{AC}=5\hat{i}-2\hat{j}+4\hat{k}$ એ $\triangle \text{ABC}$ ની બે બાજુઓ દર્શાવે, તો $A$ માંથી દોરેલ મધ્યગાની લંબાઈ $.........$
જો $m$ અને $n$ એ વિધેય $f(x)=\int_{0}^{x^{2}} \frac{t^{2}-5 t+4}{2+e^{t}} d t$ નાં અનુક્રમે સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ માટેનાં બિંદુઆની સંખ્યાઆ હોય, તો ક્રમયુક્ત જોડ $(m, n)=$