MCQ
વિધેય $f(x) = 1 - {e^{ - {x^2}/2}}$ એ . . .
  • A
    દરેક $x$ માટે ઘટતું
  • B
    દરેક $x$ માટે વધતું
  • $x < 0$ માટે ઘટતું અને $x > 0$ માટે વધતું
  • D
    $x < 0$ માટે વધતું અને $x > 0$ માટે ઘટતું

Answer

Correct option: C.
$x < 0$ માટે ઘટતું અને $x > 0$ માટે વધતું
c
(c) $f(x) = 1 - {e^{ - {x^2}/2}}$

$f'(x) = - {e^{ - {x^2}/2}}( - x) = x{e^{ - {x^2}/2}}$

For $f(x)$ to be increasing, $f'(x) > 0$

==> $x{e^{ - {x^2}/2}} > 0$

==> $x > 0$ and $f(x)$ to be decreasing for $x < 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી ત્રણ થેલાનો સમુહ છે કે જે દરેક થેલામા પાંચ સફેદ દડા અને ત્રણ કાળા દડાઓ છે અને બીજા બે થેલાનો સમુહ છે કે જે દરેક થેેેેલામા બે સફેદ દડા અને ચાર કાળા દડાઓ છે જો એક સફેદ દડો પસંદ કરવામા આવે તો પસંદ થયેલ સફેદ દડો એ પ્રથમ સમુહમાંથી હોય તેની સંભાવના મેળવો. 

 

વિકલ સમીકરણ $\left( {1 + x\sqrt {{x^2} + {y^2}} } \right)\,dx + \left( {\sqrt {{x^2} + {y^2}} - 1 } \right)y\,dy = 0$ નો ઉકેલ મેળવો. .
$\int_{\pi /3}^{\pi /2} {\frac{{\sqrt {1 + \cos x} }}{{{{(1 - \cos x)}^{\frac{5}{2}}}}}} \,dx = $
$\,\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&2&3\\1&3&6\end{array}\,} \right| \ne . . . .$
જો $y = 3{x^5} + 4{x^4} + 2x + 3$, તો
વિધ્ય $f : R ^{+} \rightarrow R ^{+}, f( x )= x ^3, g : R ^{+} \rightarrow R ^{+}, g ( x )= x ^{\frac{1}{3}}$ તો $\text{(fog)}( x )=\ ............$
વક્ર $C : y = y ( x )$ પર ના કોઈ બિંદુ $[ x , y )$ આગળ સ્પર્શકનો ઢાળ $\frac{2 e ^{2 x }-6 e ^{- x }+9}{2+9 e ^{-2 x }}$ છે. જો $C$ એ બિંદુ $\left(0, \frac{1}{2}+\frac{\pi}{2 \sqrt{2}}\right)$  અને  $\left(\alpha, \frac{1}{2} e ^{2 \alpha}\right)$ માંથી પસાર થાય છે તો  $e ^{\alpha}$ ની કિમંત મેળવો.
જો $\int_{p}^{i}(p-4x)dx \geq6-5p,p > 1,$ તો $p=\ .....$
$(31)^{\frac{1}{5}}$ નું આસન્ન મુલ્ય $..........$ છે.
જો $A + B = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\1&1\end{array}} \right]$ અને $A - 2B = \left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&1\\0&{ - 1}\end{array}} \right]\,,$ તો $A=$