MCQ
અવલોકનો $^{10}C_0$ , $^{10}C_1$ , $^{10}C_2$ ,.... $^{10}C_{10}$ નો વિચરણ મેળવો. 
  • A
    $\frac{{10.\,{}^{20}{C_{_{10}}} - {2^{10}}}}{{100}}$
  • B
    $\frac{{11\,{}^{20}{C_{_{10}}} - {2^{10}}}}{{11}}$
  • C
    $\frac{{10.\,{}^{20}{C_{_{10}}} - {2^{20}}}}{{100}}$
  • D
    $\frac{{11.\,{}^{20}{C_{_{10}}} - {2^{20}}}}{{121}}$

Answer

Variance $=\frac{\Sigma \mathrm{x}_{\mathrm{i}}^{2}}{\mathrm{n}}-\left(\frac{\Sigma \mathrm{x}_{\mathrm{i}}}{\mathrm{n}}\right)^{2}$

$=\frac{^{20} \mathrm{C}_{10}}{11}-\left(\frac{2^{10}}{11}\right)^{2}$

$=\frac{11 \cdot^{20} \mathrm{C}_{10}-2^{20}}{121}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to \pi /2} \left[ {x\tan x - \left( {\frac{\pi }{2}} \right)\sec x} \right] = $
જો $\left| z \right| = 1$ હોય તો સંકર સંખ્યા $z$ એ એકમાનાંકી કહે છે. ધારો કે $z_1$ અને $z_2$ એવી સંકર સંખ્યાઓ છે કે જેથી $\frac{{{z_1} - 2{z_2}}}{{2 - {z_1}\overline {{z_2}} }}$ એકમાનાંકી છે અને $z_2$ એકમાનાંકી નથી તો બિંદુ $z_1$ એ . . . . . . પર આવેલ છે.
એક સંખ્યા $x$ નું $50$ મું મૂળ $(root)$ $12$ છે અને અન્ય સંખ્યા $y$ નું $50$ મું મૂળ $18$ છે. તો $(x+y)$ ને $25$ વડે ભાગતા મળતી શેષ $...........$ છે.
${\cos ^2}\left( {\frac{\pi }{6} + \theta } \right) - {\sin ^2}\left( {\frac{\pi }{6} - \theta } \right) = $
જો $z_1 , z_2$ અને $z_3, z_4$ એ  $2$ અનુબધ્ધ સંકર સંખ્યાની જોડ હોય તો , $\arg \left( {\frac{{{z_1}}}{{{z_4}}}} \right) + \arg \left( {\frac{{{z_2}}}{{{z_3}}}} \right)$ = .......
જો  $\sin \theta + {\rm{cosec}}\theta = {\rm{2}}$, તો  ${\sin ^2}\theta + {\rm{cose}}{{\rm{c}}^{\rm{2}}}\theta = $
જો $a, b$ અને $c$ એ સમાંતર શ્રેણીના અનુક્રમે $7^{th},\,11^{th}$ અને $13^{th}$ માં પદો હોય તથા  $a, b$ અને $c$ એ ત્રણેય સમગુણોત્તર ના ક્રમિક પદો હોય તો $\frac {a}{c}$ ની કિમત મેળવો. 
$\sum\limits_{k = 1}^\infty  {\frac{{3{k^2} + 3k + 1}}{{{{\left( {{k^2} + k} \right)}^3}}}} $ ની કિમત મેળવો 
$6$ ભિન્ન મણકા પૈકી $4$ મણકાંઓને માળામાં કેટલી રીતે પરોવી શકાય ?
જો બિંદુ $\left( {{x}_{1}}+t\left( {{x}_{2}}-{{x}_{1}} \right),{{y}_{1}}+t\left( {{y}_{2}}-{{y}_{1}} \right) \right)$ એ $\left( {{x}_{1}},{{y}_{1}} \right)$ અને $\left( {{x}_{2}},{{y}_{2}} \right)$ ને જોડતા રેખાખંડનું અંતઃવિભાજન કરે, તો $.............. .$