MCQ
જો $x^{2/3} - 7x^{1/3} + 10 = 0,$ તો$x = …….$
  • A
    ${125}$
  • B
    ${8}$
  • C
    $\phi $
  • ${125, 8}$

Answer

Correct option: D.
${125, 8}$
d
$x^{2/3} - 7x^{1/3} + 10 = 0$ આપેલ છે.

આપેલ સમીકરણ $(x^{1/3})^2 - 7 (x^{1/3}) + 10 = 0$ પ્રમાણે પણ લખી શકાય.

ધારો કે $a = x^{1/3},$  હવે, સમીકરણ $(x^{1/3})^2 - 7 (x^{1/3}) + 10 = 0$ આ કિંમત મુકતા,

$a^2 - 7a + 10 = 0 $

$⇒ (a - 5) (a - 2) = 0$

$⇒ a = 5, 2$

આ કિંમત મુકતા, $a^3 = x ⇒ x = 125$ અને $8.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{1 + \cos \pi \,x}}{{{{\tan }^2}\pi \,x}}  = . . .$
જો ઉપવલય $\frac{ x ^{2}}{ a ^{2}}+\frac{ y ^{2}}{ b ^{2}}=1$ એ રેખા $\frac{x}{7}+\frac{y}{2 \sqrt{6}}=1$ ને $x$- અક્ષ પર મળે છે અને રેખા $\frac{x}{7}-\frac{y}{2 \sqrt{6}}=1$ ને $y$-અક્ષ પર મળે છે તો ઉપવલયની ઉકેન્દ્રીતા  . .  . થાય.
જેનો સમાંતર મધ્યક $9$ અને સમગુણોત્તર $4$ હોય તેવી બે સંખ્યા લો. આ સંખ્યાઓ કયા સમીકરણના બીજ હોય ?
જો $z = x + iy$ અને $arg\,\left( {\frac{{z - 2}}{{z + 2}}} \right) = \frac{\pi }{6}$, તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
જો $ sin^2 \theta - 2 sin \theta + \lambda = 0$ નાં ઉકેલો $\bigcup_{n\in z} \left(2n \pi - \frac{\pi}{6}, \overline{2n+1} \pi +\frac{\pi}{6} \right),$ માં હોય , તો $\lambda$ ના સંભવિત મુલ્યોનો ગણ .........

જો $0 < amp{\rm{ (z)}} < \pi {\rm{,}}$ તો $amp(z)-amp( - z) = $
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{\sqrt {1 - \cos 2(x - 1)} }}{{x - 1}}$
$\mathop {\lim }\limits_{x \to 0} x\log (\sin x) = $
જો $\frac{1}{{{x_1}}},\frac{1}{{{x_2}}},\frac{1}{{{x_3}}},.....,$  $({x_i} \ne \,0\, $ બધા $\,i\, = 1,2,....,n)$ એ સમાંતર શ્રેણીમાં હોય કે જ્યાં $x_1 = 4$ અને $x_{21} = 20$ અને $x_n > 50$ જ્યાં $n$ એ ન્યૂનતમ ધન પૂર્ણાંક સંખ્યા છે તો $\sum\limits_{i = 1}^n {\left( {\frac{1}{{{x_i}}}} \right)} $ ની કિમત મેળવો
જો $\cos A\sin \left( {A - \frac{\pi }{6}} \right)$ એ મહતમ હોય તો $A$ ની કિમત મેળવો.