MCQ
જો $y = {{\tan x + \cot x} \over {\tan x - \cot x}},$ તો ${{dy} \over {dx}} = $
  • A
    $2\tan 2x\sec 2x$
  • B
    $\tan 2x\sec 2x$
  • C
    $ - \tan 2x\sec 2x$
  • $ - 2\tan 2x\sec 2x$

Answer

Correct option: D.
$ - 2\tan 2x\sec 2x$
d
(d) $y = \frac{{\tan x + \cot x}}{{\tan x - \cot x}} = - \frac{{1 + {{\tan }^2}x}}{{1 - {{\tan }^2}x}} = - \sec 2x$

$ \Rightarrow \frac{{dy}}{{dx}} = - 2\sec 2x\tan 2x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A=\{1,2,3\}$ તો નીચેના $A \times A$ ના ઉપગણોને યોગ્ય રીતે જોડો.
વિભાગ-Aવિભાગ-B
R₁ = {(1, 1), (1, 2), (2, 1)}માત્ર સંમિત
R₂ = {(1, 1), (2, 2), (3, 3), (1, 2), (3, 1)}સામ્ય
R₁ = {(1, 1), (2, 2), (3, 3)}માત્ર સ્વવાચક
જો $f(x)$ એ દ્રીઘાત બહુપદી છે .જો $f(1) = f( - 1)$ અને ${a_1},{a_2},{a_3}$ એ સમાંતર શ્રેણીમાં હોય તો $f'({a_1})$, $f'({a_2})$, $f'({a_3})$ એ . . . . શ્રેણીમાં છે .
જો એક વક્ર $ y=f(x) $ બિંદુ $ (1,-1)$  માંથી પસાર થતો હોય અને વિકલ સમીકરણ $y\left( {1 + xy} \right)dx = xdy$ ને સંતોષે ,તો $f\left( { - \frac{1}{2}} \right) = $ . . . . . થાય. .
$f\left( x \right) = \frac{1}{x}$ અને  $g\left( x \right) = \frac{1}{{\sqrt x }}$ માટે
પ્રદેશ $R =\left\{(x, y):|\cos x-\sin x| \leq y \leq \sin x, 0 \leq x \leq \frac{\pi}{2}\right\}$ નું ક્ષેત્રફળ $.........$ છે.
$\int_{}^{} {\frac{{\log x\;dx}}{{{x^3}}} = } $
જો ગણ $N$ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય અને બે વિધેયો $f$ અને $g$ એ $f$, $g : N \to N$ પર $f\left( n \right) = \left\{ \begin{gathered} \frac{{n + 1}}{2}\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{if n is odd}} \hfill \\  \frac{n}{2}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{if n is even}} \hfill \\ 
\end{gathered}  \right.$ અને  $g(n) = n - (-1)^n$ પર વ્યાખ્યાયિત હોય તો $fog$ મેળવો.
જો $\vec{a}= \hat{i} + \hat{j} + \hat{k} ,\vec{b} = \hat{i} + \hat{j} , \vec{c} = \hat{i}$ અને $(\vec{a} \times \vec{b}) \times \vec{c} = \lambda \vec{a} + \mu \vec{b}$ હોય તો $\lambda + \mu$ ની કિમત મેળવો. 
$\int_{2}^{4} \frac{\log x^2}{\log x^3+\log (36-12x+x^2)}dx=\ ............$
વિકલ સમીકરણ $\left( {x + 2{y^3}} \right)\frac{{dy}}{{dx}} - y = 0$ નો ઉકેલ મેળવો