MCQ
જો $y=\frac{e^{2 x}+e^{-2 x}}{e^{2 x}-e^{-2 x}}$, તો $\frac{d y}{d x}=$........ .
  • $\frac{-8}{\left(\mathrm{e}^{2 \mathrm{x}}-\mathrm{e}^{-2 \mathrm{x}}\right)^2}$
  • B
    $\frac{8}{\left(e^{2 x}-e^{-2 x}\right)^2}$
  • C
    $\frac{-4}{\left(e^{2 x}-e^{-2 x}\right)^2}$
  • D
    $\frac{4}{\left(e^{2 x}-e^{-2 x}\right)^2}$

Answer

Correct option: A.
$\frac{-8}{\left(\mathrm{e}^{2 \mathrm{x}}-\mathrm{e}^{-2 \mathrm{x}}\right)^2}$
$\frac{-8}{\left(\mathrm{e}^{2 \mathrm{x}}-\mathrm{e}^{-2 \mathrm{x}}\right)^2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો$A= \left[ \begin{matrix}\sin x & \cos x \\\cos x & -\sin x \\ \end{matrix} \right]$ અને$A\left( adj\,A \right)=kI,$તો$k=.........$
$35$ સેમી. ઊંચાઈ તથા $14$ સેમી. વ્યાસવાળા લંબ્વત્તીય શંકુ આકારના (શિરોબિંદુ નીચે તરફ હોય તેવા) પાત્રમાં $1$ સેમી ${ }^{3}$ / સેકન્ડનાં દરથી પાણી ભરવામાં આવે છે. જ્યારે પાણીનાં સ્તરની ઊંચાઈ $10$ સેમી. થાય, ત્યારે પાત્રનાં ભીના શંકવાકાર પૃષફળનો વધવાનો દર (સેમી ${ }^{3}$ / સેકન્ડમાં) ............. છે.
વિધેય  $f\left( x \right) = \left| {\sin \,4x} \right| + \left| {\cos \,2x} \right|$ નો આવર્તમાન મેળવો.
$\int_0^\pi {\frac{{x\,\tan x}}{{\sec x + \cos x}}} \,dx = $
જો $A= \{1, 2, 3, 4\}$ અને સંબંધ $R : A \to A$ ; $R = \{ (1, 1), (2, 3), (3, 4), ( 4, 2) \}$  આપેલ હોય તો આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.
If $P\,(A) = \frac{1}{2},\,\,P\,(B) = \frac{1}{3}$ and $P\,(A \cap B) = \frac{1}{4},$ then $P\,\left( {\frac{B}{A}} \right) = $
શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}3&5&7\\2&{ - 3}&1\\1&1&2\end{array}} \right]$ નો વ્યસ્ત મેળવો.
$\left|\begin{array}{cc}\sec 7^{\circ}+1 & \operatorname{cosec} 83^{\circ} \\ \operatorname{cosec} 83^{\circ} & \sec 7^{\circ}-1\end{array}\right|=$_______.
શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય, તો તે શોધો : $\left[\begin{array}{ccc}2 & 1 & 3 \\ 4 & -1 & 0 \\ -7 & 2 & 1\end{array}\right]$
ધારોકે વિકલ સમીકરણ $\left(\log _e(\cos y)\right)^2 \cos y d x-\left(1+3 x \log _e(\cos y)\right) \sin y d y=0$ નો ઉકેલ વક્ર $x=x(y), 0 < y < \frac{\pi}{2}$ એ $x\left(\frac{\pi}{3}\right)=\frac{1}{2 \log _e 2}$ નું સમાધાન કરે છે. જો $x\left(\frac{\pi}{6}\right)=\frac{1}{\log _e m-\log _e n}$ હોય, જ્યાં $m$ અને $n$ પરસ્પર અવિભાજ્ય છે, તો $m n=..........$