જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . . 
  • A
    એક મધ્યસ્થ અપ્રકાશિત શલાકા મળશે અને જેને ફરતે અમુક રંગીન શલાકાઓ મળશે.
  • B
    એક મધ્યસ્થ પ્રકાશિત સફેદ શલાકા મળશે અને જેને ફરતે અમુક રંગીન શલાકાઓ મળશે.
  • C
    બધી જ પ્રકાશિત શલાકાઓ સમાન પહોળાઈ ધરાવશે.
  • D
    વ્યતિકરણ ભાત અદ્રશ્ય  થાય છે.
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
b
At central point on screen, path difference is zero for all wavelength. So, central bright fringe is white and other fringes depend on wavelength as \(\beta=\frac{\lambda D}{d}\).

Therefore, other fringes will be coloured.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં પડદા અને સ્ત્રોત વચ્ચેનું અંતર $1 \,m$ છે અને સ્ત્રોત અને બાયપ્રિઝમ વચ્ચેનું અંતર $10\, cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ$ 6000 \,Å$ છે. મળતી શલાકાઓની પહોળાઈ $0.03$ સેમી અને બાયપ્રિઝમનો વક્રીભવન કોણ $11$ છે. તો બાયપ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 2
    પ્રકાશનુંં વ્યતિકરણ સતત મેળવવા માટેની બે શરતો લખો. યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં,$ 400 \,nm, $ તરંગલંબાઈનો પ્રકાશ લેતાં $'X' $ પહોળાઈની વ્યતિકરણ શલાકાઓ મળે છે. પ્રકાશની તરંગલંબાઈ $600 \,nm$  સુધી વધારતા અને સ્લીટો વચ્ચેનું વિયોજન અડધુ કરવામાં આવે છે. જો પડદા પર મળતી શલાકાની પહોળાઈ બન્ને ઘટનાઓમાં સરખી અનુભવવા મળે તો બંને ગોઠવણીમાંના પડદા અને સ્લીટો વચ્ચેના અંતરનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 3
    યંગના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત $\lambda$ છે. ત્યાં પરીણામી તીવ્રતા $k $ જેટલી છે.હવે જે બિંદુએ પથ તફાવત $ \frac{\lambda }{4} $ હોય ત્યાં પરીણામી તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ $S$ માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ $P$ આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ $P$ આગળ મળતી મહત્તમ તીવ્રતા $I$ નું મૂલ્ય કેટલું હશે? ($R$ એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
    View Solution
  • 5
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $6000\, Å$ તરંગલંબાઇવાળો પ્રકાશ વાપરવામાં આવે છે.પડદા પરના $P$ બિંદુએ ત્રીજી અપ્રકાશિત શલાકા રચાય છે,તો પથ તફાવત.........$microns$ ($S_1P -S_2P $)
    View Solution
  • 6
    બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશ માટે ($\lambda$ $5890\, Å$) શલાકાની કોણીય પહોળાઈ $0.20^o$ છે. હવે ચડતા ક્રમમાં શલાકાની પહોળાઈ $10\%$ જેટલી વધે છે. તો તરંગલંબાઈમાં ફેરફાર . . . . .
    View Solution
  • 7
    બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે $400\; nm$ તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે $1\; m$ દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ $0.2^o$ જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે $\mu =4/3$)
    View Solution
  • 8
    એક સ્લીટ વિવર્તનમાં પ્રથમ વિવર્તન ન્યૂનતમ $\theta  = {30^o}$ ના ખૂણે મળે છે જેમાં $5000\,\mathop A\limits^o $ તરંગલંબાઈ સ્લીટને લંબ આપત થાય છે. તો સ્લીટની પહોળાઈ કેટલી હશે?
    View Solution
  • 9
    યંગના બે સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ના સ્થાને સફેદ પ્રકાશ લેવામાં આવે તો......
    View Solution
  • 10
    એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution