$\text { A } \quad\quad\quad\quad\quad \text { B } \quad\quad\quad\text { C } \quad\quad\quad\quad\text { D }$
$1 \times 10^{-4} \quad 2 \times 10^{-4} \quad 0.1 \times 10^{-4} \quad 0.2 \times 10^{-4}$
(અહિયાં,$E$ એ ઇલેક્ટ્રોમોટીવ બળ છે.)
ઉપર આપેલા અર્ધકોષો માંથી ક્યાનો સંદર્ભ ઈલેક્ટ્રોડ તરીકેનો ઉપયોગ પસંદગીય પામશે ?
$298\,K$ પર જ્યારે $\frac{\left[M^*(a q)\right]}{\left[M^{3 *}(a q)\right]}=10^a$ હોય ત્યારે આપેલ કોષ નો $E_{\text {cell }}$ એ $0.1115\,V$ છે. $a$ નું મૂલ્ય $............$ છે.આપેલ : $E _{ M }^\theta{ }^{3+} M ^{+}=0.2\,V$
$\frac{2.303\,R T}{F}=0.059\,V$
[આપેલ : ફેરાડે અચળાંક $F =96500\,C\,mol ^{-1}$ $STP$ પર, આદર્શ વાયુ નું મોલર કદ $22.7\,L\,mol ^{-1}$ છે. ]
${Cu}({s})\left|{Cu}^{2+}({aq})(0.01 {M}) \| {Ag}^{+}({aq})(0.001 {M})\right| {Ag}({s})$ કોષ માટે ,કોષનો પોટેન્શિયલ $=.....\times 10^{-2} {~V}$
[ઉપયોગ : $\frac{2.303 {RT}}{{F}}=0.059$ ]