જ્યાર પ્રકાશ હવામાંથી કાંચમાં વક્રીભવન પામે ત્યારે .... 
  • A
    તેની તરંગલંબાઈ અને આવૃતિ બંને વધે
  • B
    તેની તરંગલંબાઈ વધે પરંતુ આવૃતિ બદલાય નહીં 
  • C
    તેની તરંગલંબાઈ ઘટે પરંતુ આવૃતિ બદલાય નહીં 
  • D
    તેની તરંગલંબાઈ અને આવૃતિ બંને ઘટે 
IIT 1980, Easy
Download our app for free and get startedPlay store
c
When light is refracted from air into a glass its wavelength decrease but frequency remain unchanged.

\(\mu \propto \frac{1}{\lambda} \text {. As } \lambda_{ b } < \lambda_{ g }\)

\(\text { but } \Rightarrow f _{ b }= f _{ g }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાદા માઇક્રોસ્કો ની મોટવશક્તિ $6$ હોય,તો બર્હિગોળ લેન્સની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 2
    પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?
    View Solution
  • 3
    જ્યાર પ્રકાશ હવામાંથી કાંચમાં વક્રીભવન પામે ત્યારે .... 
    View Solution
  • 4
    પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $40^o $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો આપાતકોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 5
    બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
    View Solution
  • 6
    $1\,m$ કેન્દ્રલંબાઇવાળા અંર્તગોળ અરીસાની સામે આકૃતિ મુજબ સમઘન મૂકેલ છે. તો $P$ અને $Q$ ના પ્રતિબિંબ વચ્ચેનું અંતર અને ઊંચાઇ કેટલી થાય?
    View Solution
  • 7
    બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
    View Solution
  • 8
    $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ વસ્તુના કદ થી $(1/x)$ ગણુ પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું છે ?
    View Solution
  • 9
    $30^o $ પ્રિઝમકોણ માટે $45^o $ આપાતકોણ છે.કિરણ $AC$ દ્વારા પરાવર્તન થઇને મૂળ માર્ગે પાછો ફરે છે. તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 10
    એક પદાર્થને બે સમાંતર સમતલ અરીસાના વચ્ચે મૂકેલો છે. તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution