Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બિસ્મથ સલ્ફાઈડ $\left( Bi _{2} S _{3}\right)$ માટે $K _{ sp }$ એ $1.08 \times 10^{-73}$છે .$298\,K$ પર $Bi_{2}S _{3}$ ની દ્રાવ્યતા $mol\,L^{-1}$ માં શોધો.
અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_4$ ની મોલર દ્રાવ્યતા મોલ/લીટર $^{-1}$ માં $ 's' $ છે. તો સંલગ્ન દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ છે. તો $K_{sp}$ ને સંદર્ભમાં $ 's'$= .......
નિર્બળ એસિડ $HX$ સાથે $K_a = 1 \times 10^{-5}$ ની $NaOH$ સાથે પ્રક્રિયાથી $NaX$ આપે છે. $NaX\, 0.1$ ના જલીય દ્રાવણ માટે કેટલા $\% \,M$ જલ વિભાજન.....$\%$ થાય ?