જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$ વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$ મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$ છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$ જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$ મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $ કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
$A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે. તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.