Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298\, K$ પર શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં $B$ નો મોલ- અંશ $0.5$ છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો $A$ અને $B$ ના મોલ - અંશ અનુક્રમે જણાવો.
નિશ્ચિત તાપમાન પર $100$ ગ્રામ પાણીમાં $5$ ગ્રામ બિન-વિદ્યુતવિભાજય દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/{m^2}$ છે, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000N/{m^2}$ છે તો દ્રાવ્યનો અણુભાર $....$ છે.
$120\, g$ સંયોજન (અણુભાર $60$) ને $1000\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા $1.12\, g/mL$. ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ $\mathrm{M}$ માં જણાવો.
ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
$298\, K$ અને $1\, atm$ પર, $224\, mL\, SO _{2(g)}$ ને $100\, mL\, 0.1\, M\, NaOH$ નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને $36\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) $\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.$ of $\left. Hg \right) x \times 10^{-2} \,mm$ of $Hg$ છે. તો $x$ નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)