$(i)\, {\Delta _f}{H^o}$ of $N_2O$ is $82\, kJ\, mol^{-1}$ છે,
$(ii)$ $N \equiv N,N = N,O = O$ અને $N = O$ બંધઊર્જા અનુક્રમે $946, 418, 498$ અને $607\, kJ\, mol^{- 1}$ છે. તો $N_2O$ ની સંસ્પંદન ઊર્જા ......$kJ$
($1\,L\,atm\, = 101.32\,J$)
પ્રક્રિયા | ઉર્જાનો ફેરફાર (in $kJ$ ) |
$Li(s) \to Li(g)$ | $161$ |
$Li(g) \to Li^+(g)$ | $520$ |
$\frac {1}{2}F_2(g)\,\to F(g)$ | $77$ |
$F(g) + e^- \to F^-(g)$ | (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) |
$Li^+ (g) + F^-(g) \to LiF(s)$ | $-1047$ |
$Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)$ | $-617$ |
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....$kJ\,mol^{-1}$
પદાર્થ | $H _{2}$ | $C$(ગ્રેફાઈટ) | $C _{2} H _{6}( g )$ |
$\frac{\Delta_{ C } H ^{\Theta}}{ kJmol ^{-1}}$ | $-286.0$ | $-394.0$ | $-1560.0$ |
તો,ઈથેનની સર્જન એન્થાલ્પી ........