વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે રાતો પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં વધારે વાંકો વળે છે.
વિધાન $II$ : વિભાન કરી શકતાં માધ્યમાં જુદી-જુદી તરંગલંબાઈ માટે જુદા-જુદા વક્રીભવનાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આાપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -
$(i)$ વક્રીભવન
$(ii)$ પૂર્ણ આંતરિક પરાવર્તન
$(iii)$ વિક્ષેપણ
$(iv)$ વ્યતિકરણ