જ્યારે એસિડિક માધ્યમમાં, નાઇટ્રોબેન્ઝિનમાંથી $9.65$ એમ્પિયરનો પ્રવાહ $1.0$ કલાક માટે પસાર કરવામાં આવે ઉત્પન્ન થતા $p$ - એમિનો ફિનોલનો જથ્થો .............. $\mathrm{g}$ જણાવો.
  • A$109$
  • B$98.1$
  • C$9.81$
  • D$10.9$
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(9. 65\) ampere current was passed for \(1 .0\) hour ( \(3600\)  seconds) Number of moles of electrons passed  \( = \frac{{I(A) \times t(s)}}{{96500}} = \frac{{9.65A \times 3600s}}{{96500}} = 0.36\,moles\)

\({C_6}{H_5}N{O_2}\, + \,4{e^ - } + 4{H^ + } \to \,{\text{p - Aminophenol}} + {H_2}O\)

\(4\) moles of electrons will reduce \(1\) mole of nitrobenzene to \(p-\) aminophenol. \(0.36\) moles of electrons will reduce \(\frac{{0.36}}{4} = 0.09\)  moles of nitrobenzene to \(p-\) aminophenol \(p-\) aminophenol molar mass \(= 109 .14\,\,g/mol\) Mass of \(p-\) aminophenol obtained  \(= 109.14\,g/mol \times  0.09\,mol = 9.81\,g\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${25\,^o}C$ પર $0.01\,N$ $NaCl$ દ્રાવણનો અવરોધ $200\, \Omega$ છે અને વાહકતા સેલનો કોષ અચળાંક $1\,cm^{-1}$ છે,તો વિશિષ્ટ વાહકતા શું થશે?
    View Solution
  • 2
    કોપરવોલ્ટામીટરમાં $0.15\, A$ નો પ્રવાહ પસાર કરતાં $20\,mg$ કોપર છુટુ પડતા કેટલો સમય લાગે? ( રાસાયણિક તુલ્યાંક $= 32$ )
    View Solution
  • 3
    $1\,N $ ક્ષારના દ્રાવણનો અવરોધ $50$ $\Omega$  છે. જો દ્રાવણમાં બે પ્લેટીનમ વિદ્યુત ધ્રુવો $2.1 \,cm$ ભાગમાં છે અને દરેકનું ક્ષેત્રફળ $4.2\, cm$ છે. જે દ્રાવણની તુલ્ય વાહકતાની ગણતરી કરો.
    View Solution
  • 4
    $11.5$ ગ્રામ સોડિયમને મુક્ત કરવા માટે જરૂરી ચાર્જની માત્રા શું છે?
    View Solution
  • 5
    જ્યારે એસિડિક પાણીમાંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે $965\,seconds$ માં $NTP$ એ $112\,mL$ હાઇડ્રોજન વાયુ એકઠો થાય છે. તો પસાર કરેલો પ્રવાહ એમ્પિયરમાં જણાવો.
    View Solution
  • 6
    ત્રણ ધાતુઓ  $ A, B$  અને  $ C$ ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલતા અનુક્રમે $ + 0.5\,V, \,-\, 3.0\,V$ અને  $-\,1.2\, V$. તો આ ધાતુઓનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ જણાવો. 
    View Solution
  • 7
    કોપર વોલ્ટામીટરને $12\,V$ ની સાથે જોડતા $2\,gm$ કોપર $30\, min$ માં જમા થાય છે.તો આ કોષને $6\,V$ ની સાથે જોડતા $45\, min$ માં કેટલા .............. $\mathrm{gm}$ કોપર જમા થાય?
    View Solution
  • 8
    સૂચિ $I$ સાથે  સૂચિ $II$ને જોડો

    સૂચિ $-I$

    (કોષ)

    સૂચિ $-II$

    (ઉપયોગ/ગુણધર્મ/પ્રક્રિયા)

    $A$ લેન્ક્લેશ

    કોષ

    $I$ દહનઉર્જાનું વિધુતઉર્જા માં પરિવર્તન (રૂપાંતરણ)
    $B$ $Ni-Cd$ કોષ

    $II$ દ્રાવણમાં આયનો સંકળાયેલ હોતા નથી અને સાંભળવાનાં સાધનો

    (aids) માં ઉપયોગી છે.

    $C$ બળતરા કોષ  $III$ પુનજીર્વિત (Rechargeable) થાય તેવો

    $D$ મરક્યુરી

    $IV$ એનીડ પર પ્રક્રિયા $\mathrm{Zn} \rightarrow \mathrm{Zn}^{2+}+2 \mathrm{e}^{-}$

    નીચે આપેલા વિક્ક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 9
    જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યના વિયોજનથી શું થાય છે?
    View Solution
  • 10
    વિદ્યુતવિભાજ્યના દ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી .....
    View Solution