$Cu(s) + 2Ag{^+}_{(aq)} \to Cu^{+2}_{(aq)} + 2Ag(s)$
માટે સંતુલન અચળાંક $K_C = 10 \times 10^{15}$ છે, તો $298\, K$ ને $E_{cell}^o$ નું મૂલ્ય કેટલુ થશે?
[${2.303\,\frac{{RT}}{F}}$ એ $298\,K$ $=0.059\,V$]

$\left(E_{A g^{+} / A g}^{0}=0.80\, V, E_{A n^{+} / A u}^{0}=1.69\, V\right)$