\(\quad \Delta pH =-\log \Delta\left[ H ^{+}\right]=-\log 10^3\)
\(\quad=-3\)
($PbCl_2$ નો $K_{SP}$ $ = 3.2 \times 10^{-8}$; $Pb$ નું પરમાણ્વીય દળ $= 207\, u$)
કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.