જ્યારે કોઈ પદાર્થ ખરબચડી સમક્ષિતિજ સપાટી ઊપર સરક્યાં વિના (લપસ્યા વિના) ગબડે છે, ત્યારે ઘર્ષણ વડે થતું કાર્ય શું હશે?
  • A
    હંમેશા શૂન્ય
  • B
    કદાચ શૂન્ય
  • C
    હંમેશા ધન
  • D
    હંમેશા ઋણ
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

Since work done \(=\) force \(\times\) displacement.

In case of rolling without slipping ,there is no relative motion between the point of central of the object ans the surface i.e,the displacement of the point of contact of the object is \(0.\)

Therefore work done is \(zero.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ ત્રિજયા અને $9$ $M$ દળ ધરાવતી સમાન વર્તુળાકાર તકતીમાંથી નાની $\frac{R}{3}$ ત્રિજયાની સમકેન્દ્રિય તકતી દૂર કરવામાં આવેલ છે. તકતીના સમતલને લંબ અને તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી બાકી રહેલ તકતીની જડત્વની ચાકમાત્રા ___  
    View Solution
  • 2
    $30\,cm$ બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર $2\,\,ms^{-1}$ વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ $O$ પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
    View Solution
  • 3
    શુદ્ધ રોલિંગ ના કિસ્સામાં, $R$ ત્રિજ્યાની રીંગના $A$ બિંદુ નો વેગ શું થશે?
    View Solution
  • 4
    $5\,kg$ નક્કર દળનો ગોળો અને $4\,kg$ દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{x}{7}$ હોય, તો $x$ નું મૂલ્ય $..............$ થાય.
    View Solution
  • 5
    ઘડિયાળના કલાક-કાંટા અને મિનિટ-કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર .......
    View Solution
  • 6
    એક નિશ્ચિત બિંદુની આસપાસ સમતલમાં કોઈ દળ ભ્રમણ કરે છે, તેનું કોણીય વેગમાન કઈ દિશામાં હશે?
    View Solution
  • 7
    બિંદુવત દળો $1$, $2$, $ 3$ અને $4\ kg$ ના દળ અનુક્રમે બિંદુઓ $(0, 0, 0), (2, 0, 0), (0, 3, 0)$ અને $ (-2, -2, 0)$ પર રહેલા છે. આ તંત્રની $x - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ....... $ kg - m^2$ થશે.
    View Solution
  • 8
    યામતંત્રના ઉગમબિંદુ પર $-P \hat{k}$ બળ લાગે છે. બિંદુુ $(2,-3)$ ને અનુલક્ષી ટોર્ક $P(a \hat{i}+b \hat{j})$ છે. ગુણોતર $\frac{a}{b}$ નું મૂલ્ય $\frac{x}{2}$ છે. તો $x$ ની કિંમત ........ છે.
    View Solution
  • 9
    $m$ દળનો પદાર્થ મુકત કરતાં $h$ અંતર કાપ્યા પછી તેનો વેગ
    View Solution
  • 10
    દળ $m$ અને લંબાઈ $l$ નો એક તાર વર્તુળાકાર રિંગના સ્વરૂપમાં વાળેલો છે, તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શું થશે?
    View Solution