Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે સમાન વિદ્યુત પ્રવાહ જુદાજુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં શ્રેણીમાં પસાર કરવામાં આવે તો ધ્રુવ પર જમા થતા તત્વોનું મૂલ્યો એ તેમના ... ગુણોત્તરમાં હોય છે?
$0.2\,M$ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ $50\,\Omega $ છે. દ્રાવણની વિશિષ્ટ વાહકતા $1.3\,S\, m^{-1}$ છે. જો એજ વિદ્યુત વિભાજ્યના $0.4\,M$ દ્રાવણનો અવરોધ એ $260\,\Omega $ છે. તો તેની મોલર વાહકતા કેટલી થાય ?
સિલ્વર અને કોપરનો અણુભાર $108$ અને $64$ છે.સિલ્વર અને કોપરના વોલ્ટામીટરને શ્નેણીમાં જોડીને પ્રવાહ પસાર કરતાં $10.8\, gm$ સિલ્વર જમા થતું હોય તો કેટલા ............ ગ્રામ કોપર જમા થશે?