Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NiSO_4$ અને $CuSO_4$ ના દ્રાવણ ભરેલા બે કોષને શ્રેણીબદ્ધ કરી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $1.6$ ગ્રામ $Cu$ વિદ્યુતધ્રુવ પર જમા થાય ત્યારે કેટલી$Ni$ ધાતુ ઉદભવે ? જો $NiSO_4$ ને બદલે $AgNO_3$ નું દ્રાવણ ભરેલો કોષ જોડવામાં આવે, તો સિલ્વર કેટલા ગ્રામ મળે ? [પરમાણુભાર :$ Cu = 63.5$ ગ્રામ/મોલ, $Ni = 58.7$ ગ્રામ/મોલ, $Ag = 108$ ગ્રામ/મોલ
સરખા જથ્થાનો વીજપ્રવાહ $AgNO_3$ અને $CuSO_4$ ના જલીય દ્રાવણમાંથી પસાર કરતાં જમા થતા $Ag $ અને $Cu$ ના પરમાણુઓની સંખ્યા અનુક્રમે $x $ અને $y$ હોય, તો સાચો સંબંધ નક્કી કરો.