Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
$363\, K$ પર,$A$ નું બાષ્પ દબાણ $21 \,kPa$ અને $B$ નું $18 \,kPa$ છે. $A$ નાં એક મોલ અને $B$ નાં $2$ મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ $...... \,kPa$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
વાળના બ્લીચ માટે વપરાતા $H_2O_2$ ના દ્રાવણમાં વપરાતું દ્રાવણ આશરે $ 5.0$ ગ્રામ પ્રતિ $100$ મિલી દ્રાવણ ધરાવે છે. $H_2O_2$ નો અણુભાર $34 $ હોય તો આ દ્રાવણની મોલારીટી ....... $M$ થાય.