$(1)$ શુધ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)
$(2) $ શુધ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)
$(3) $ શુધ્ધ દ્રાવક + શુધ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$
જો …….. હોય તો બનતુ દ્રાવણ આદર્શ હોય.
[આપેલ છે: $O _{2}$ માટે હેન્રી અચળાંકનો નિયમ $= K _{ H }=8.0 \times 10^{4} kPa$ , ઓગળેલા ઓક્સિજન સાથે પાણીની ઘનતા $=1.0\, kg\, dm ^{-3}$ ]
(પાણી માટે $K_f =1.86\, K\, kg\,mol^{-1}$ છે )