જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?
  • A
    જો આપેલ ઘટક કેપેસીટર હોય તો પ્રોબની પહેલા અને ઊલટાવ્યા પછી બંને સ્થિતિમાં મલ્ટીમીટર આવર્તન દર્શાવશે નહિ
  • Bજો આપેલ ઘટક $LED$ હોય તો એક દિશામાં ઘટક પ્રકાશિત થશે અને પ્રોબની ઊલટાવ્યા પછી આવર્તન દર્શાવશે નહિ
  • C
    જો આપેલ ઘટક ધાતુનો તાર હોય તો પ્રોબની પહેલા અને ઊલટાવ્યા પછી બંને સ્થિતિમાં મલ્ટીમીટર આવર્તન દર્શાવશે નહિ
  • D
    જો આપેલ ઘટક અવરોધ હોય તો પ્રોબની પહેલા અને ઊલટાવ્યા પછી બંને સ્થિતિમાં મલ્ટીમીટર સમાન આવર્તન દર્શાવશે.
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
a
\((1)\) Multimeter shows deflection when it connects with capacitor

\((2)\) If we assume that \(LED\) has negligiable resistance then multimeter shows no deflection for the forward blas but when it connects in reverse direction, it break down occurs so splash of light out.

\((3)\) The resistance of metal wire may be taken zero, so no deflection in multimeter

\((4)\) No matter, how we connect the resistance across multimeter It shows same deflection.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અનિયમિત આડછેદવાળા ધાતુના વાહકને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. વાહક માટે નીચેનામાંથી કઇ રાશિ અચળ રહે છે?
    View Solution
  • 2
    પ્લેટેનીયમ-અવરોધ થરોંમીટરમાંના પ્લેટેનીયમ તારનો બરફ-તાપમાન અને વરાળના તાપમાને અવરોધ અનુક્મે $8 \Omega$ અને $10 \Omega$ છે. તેને $400^{\circ} \mathrm{C}$ તાપમાન ધરાવતા ગરમ ટબમાં દાખલ કરતાં પ્લેનેનીયમ તારનો અવરોધ . . . . . થશે.
    View Solution
  • 3
    જ્યારે કળ બંધ કરવામાં આવે ત્યારે બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ ....... ($A$ માં)
    View Solution
  • 4
    $20 \;{V}\; emf$ અને $10 \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે પ્રથમ $10 \;\Omega$ અવરોધ ધરાવતા ${n}$ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તેમાંથી પસાર થતો પ્રવાહ $I$ છે. હવે આ $n$ અવરોધોને સમાંતરમાં જોડીને સમાન બેટરી સાથે જોડાવામાં આવે તો પ્રવાહ $20$ ગણો થાય, તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    આ દર્શાવેલ પરિપથમાં $R_1$ વધે છે. તો વોલ્ટમીટર (આદર્શ)નાં વાંચન સાથે શું થઈ શકે?
    View Solution
  • 6
    આપેલ અનંત અવરોધ ધરાવતા પરીપથ માટે $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે ?
    View Solution
  • 7
    સમાન તાપમાને રાખેલ બે સમાન વાહકોમાં વિધુત સ્થિતિમાનનો ગુણોતર $1 : 2$ છે તો તેમની ડ્રિફટ વેગનો ગુણોત્તર કેટલો હશે ?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ કન્ડેન્સની ક્ષમતા $2\,\mu\,F$ છે. તો $2\,\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ .... ........... $A$ હશે.
    View Solution
  • 9
    પ્લેટિનમ તારનો $0^{\circ}\,C$ તાપમાને અવરોધ $2\,\Omega$ અને $80^{\circ}\,C$ પર $6.8\,\Omega$ છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક $.........$ છે.
    View Solution
  • 10
    ત્રણ એકસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય સપ્લાય સાથે. જોડેલ છે. જો $B_3$ એ કળ. $S$ બંધ કરીને પથમાંથી દૂર કરવામાં આાવે, તો બલ્બ $B_1$ ની ઉષ્ણતા કેટલી થશે?
    View Solution