Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હિટર કોઈલ સાથે શ્રેણીમાં જોડેલ $50\,W$ બલ્બને $AC$ મુખ્યમાં મુકવામાં આવે છે. હવે જો બલ્બના $100\,W$ ના બલ્બ વડે બદલવામાં આવે તો, હિટરનું આઉટપુટ શું હોઈ શકે?
ઇલ માછલી તેના બાયોલોજીકસ કોષો જે ઈલેકટ્રોપ્લાકના આધારે વિધુતપ્રવાહ પેદા કરી શકે છે. ઈલમાં કુલ $5000$ ઈલેકટ્રોપ્લાક $100$ હરોળમાં ગોઠવાયેલા છે. આ ગોઠવણ આકૃતિમાં દર્શાવેલી છે. દરેક ઈલેકટ્રોપ્લાક $0.15\ V\ emf$ અને $0.25\, \Omega$ નો આંતરીક અવરોધ ધરાવે છે. ઈલની આજુબાજુનું પાણી તેના માથા અને પૂંછળી વચ્ચેનો પરિપથ પૂર્ણ કરે છે. જો પાણીનો અવરોધ $500 \,\Omega$ છે. ઈલ દ્વારા પાણીમાં પેદા થતો વિધુતપ્રવાહ .......... $A$ થાય.
આપેલ મીટરબ્રિજના પરિપથમાં $Y=12.5\, \Omega $ અને જૉકી $J$ દ્વારા $A$ બાજુથી $39.5\, cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. $X$ અને $Y$ અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ $A$ બાજુથી $l_2$ અંતરે મળતું હોય તો $X$ અને $l_2$ નું મૂલ્ય કેટલુ હશે?
વ્હીસ્ટન બ્રીજમાં $P$, $Q$ અને $R$ ત્રણ અવરોધો તેના ત્રણ છેડે સાથે જોડેલા છે અને ચોથા છેડા એ અવરોધ $S_1$ અને $S_2$ ના સમાંતર જોડાણથી બનેલો છે. બ્રીજના સંતુલન માટેની શરતો ........છે.