Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચંદ્રને પૃથ્વી ફરતે $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં $29$ દિવસ લાગે છે .જો ચંદ્રનું દળ બમણું કરવામાં આવે પણ બીજા બધા પરિમાણ પહેલા જેટલા રાખવામા આવે તો 1 પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય ....... $(day)$ થાય ?
ગોળીય અવકાશગંગાની દળ ઘનતા તેના કેન્દ્રથી લાંબા અંતર $'r'$ પર $\frac{ K }{ r }$ મુજબ બદલાય છે. એક ક્ષેત્રમાં એક નાનો તારો $R$ ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો તેના માટે આવર્તકાળ $T$ અને $R$ વચ્ચેનો સંબંધ શું થાય?
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $8$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ........ $km/s$ થાય?
કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન $18\,N$ છે. તેનું પૃથ્વીની સપાટીથી $3200\,km$ ઉંચાઈએ વજન $...........\,N$ છે. (પૃથ્વીની ત્રિજયા $R _e=6400\,km$ આપેલ છે.)