Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વર્તૂળાકાર હીટરથી અંતરે કાળું ધાતુનું વરખ રાખેલું છે. વરખ દ્વારા શોષાતો પાવર $P$ છે. જો હીટરનું તાપમાન અને અંતર બમણું કરવામાં આવે ત્યારે વરખ દ્વારા શોષાતો પાવર ..... $P$ થશે.
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2 $ અને $3$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $ -25°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25°C$ છે. જો $(a)$ સમાન પદાર્થની હોય $(b)$ તેમની ઉષ્માવાહકતા $2:3$ ગુણોત્તરમાં હોય તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.