\({e^ - }\,\,\) ની ગતિ ઊર્જા \( = \frac{1}{2}\,\,m{v^2}\, = \,\,\frac{1}{2}\,\,m\, \times \,\,{(7\,\, \times \,\,{10^5})^2}\)
\( = \,\frac{1}{2}\,\, \times \,\,9.1\,\, \times \,\,{10^{ - 31}} \times \,\,49\,\, \times \,\,{10^{10}}\,\,\) \( = \,\,9.1\,\, \times \,\,{10^{ - 21}} \times \,\,49\,\, \times \,\,0.5\,\,J\)
આપેલ ઉત્સર્જાતી આવૃત્તિ \(= 8\times10^{14}Hz\)
ફોટો ઈલેક્ટ્રીક સૂત્ર પરથી \(k_{max} = hv - hv_0\)
\(\rightarrow hv_0 = hv - k_{max} = 6.6 \times 10^{-34}\)
\(\times 8 \times 10^{14} - 91 \times 49 \times 5 \times 10^{-23}\)
\(= [6.6 \times 8 \times 10^{-20} - 91 \times 49\)\(\times 5 \times 10^{-23}]\)
\(= 10^{-21} [66 \times 8 - 91 \times 49 \times 5 \times 10^{-2}]\)
\(= [528 -223] \times 10^{-21} = 6.6 \times 10^{-34}v_0\)
\({v_0} = \,\,\,\frac{{305}}{{6.6}}\,\, \times \,\,{10^{ - 21}} \times \,{10^{34}}\)
\( = \,\,\frac{{30.5}}{{6.6}}\,\, \times \,\,{10^{14}}\, = \,\,{v_0}\)
\( \Rightarrow \,\,4.64\,\, \times \,\,{10^{14}}\,Hz\)
વિધાન $1$ : ધાતુની સપાટી એ સમધર્મીં પ્રકાશ વડે પ્રકાશીત કરતાં કે જેની આવૃત્તિ $v > v_0$ (થ્રસોલ્ડ આવૃત્તિ) મહત્તમ ગતિઊર્જા અને સ્ટોપીંગ પોટેન્શીયલ $K_{max}$ અને $v_0$ છે. જો આપાત આવૃત્તિ બમણી થાય તો $K_{max}$ અને $V_0$ પણ બમણા થાય છે.
વિધાન $2$ : સપાટી પરથી ઉત્સર્જીત ફોટોઇલેકટ્રોન્સને સ્ટોપીંગ પોટેન્શીયલ અને મહત્તમ ગતિઊર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે.