જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે એક ડાઈ ઈલેકટ્રીક માધ્યમના ચોસલાને મુકવામાં આવે છે જેને બેટરી સાથે જોડતા તેમાં નવો વિદ્યુતભાર .....
  • A
    ઓછો હોય છે.
  • B
    સમાન હોય છે.
  • C
    વધારે હોય છે.
  • D
    દાખલ કરેલા દ્રવ્યની જાત પર આધાર રાખે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
When a parollel plate capacitor is connected with a battery, the potential drop generated accross the capacitor is same as that of piotential drop generated across battery. i.e Potential drop is constant 

When a slab of dielectric material is introduced between the plates of capacitan then its capacitance will change and hence charge well also change

Let, initial copacitance \(=C\) and charge \(=Q\)

After introducing slab Copacitance \(=K C\) and charge \(=q\)

Since,

\(E_1=E_2\)

\(\frac{Q}{C}=\frac{q}{K C} \quad \Rightarrow q=K Q\)

Sinc, \(k\) is always greater than 1 for all dielectric materials

\(\therefore q > Q\)

Hence charge on the plates in comparsion with earlier charge is more

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' $d$ ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને $\frac{d}{2}$ જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે $?$
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં $\frac{{{{\text{C}}_{{\text{DE}}}}}}{{{{\text{C}}_{{\text{AB}}}}}}$  ગુણોતર શોધો.
    View Solution
  • 3
    $X $- અક્ષ પર રહેલા વિદ્યુતભારથી $x$ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન $V(x)$ =$\frac{{20}}{{{x^2} - 4}}$ $volt$ વડે અપાય છે,જયાં અંતર $x$ એ $\mu m$ માં છે,તો $x=4\;\mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર $E$ નું મૂલ્ય કેટલું મળે?
    View Solution
  • 4
    બે બિંદુવત ડાયપોલ ${\vec P_1}$ અને ${\vec P_2}$ એકબીજાથી $x$ અંતરે અને ${\vec P_1}$ || ${\vec P_2}$ છે.આ બંને ડાયપોલ વચ્ચે કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 5
    ધારો કે બે સંધારકોનાં (કેપેસીટરના) સંયોજન $C_1$ અને $C_2$ માટે $C_2 > C_1$ છે, જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેમની સમતુલ્ય સંધારકતાં શ્રેણી જોડાણની સમતુલ્ય સંધારકતાં કરતાં $\frac{15}{4}$ ગણી છે. સંધારકોનો ગુણોત્તર $\frac{ C _{2}}{ C _{1}}$ ગણો.
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાંતર પૃષ્ઠ કેપેસિટરના પૃષ્ઠોની વચ્ચે અવાહક તાર વડે એક નાનો સુવાહક ગોળો લટકાવવામાં આવેલ છે. ગોળા પર લાગતું કુલ બળ કઈ દિશામાં છે?
    View Solution
  • 7
    વિદ્યુતભારીત કેપેસિટરની પ્લેટો વચ્ચેની સરેરાશ વિદ્યુતીય ઊર્જા ઘનતા (અહી $q$ = કેપેસિટર પર વિદ્યુતભાર અને $A$= કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ)
    View Solution
  • 8
    $x-$અક્ષ પર $'a'$ અંતરે બે બિંદુવત ડાઈપોલ $\overrightarrow{p}_{1}= p\hat i$ અને $\overrightarrow{p}_{2}=- p\hat i$ ને મૂકેલા છે. તેમને મુક્ત કરતા તે $x-$ અક્ષ પર ગતિ કરે છે. ડાઈપોલ દળ $m$ છે તેમની વચ્ચેનું અંતર અનંત થાય ત્યારે તેમની ઝડપ
    View Solution
  • 9
    $1.5 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા કેપેસીટર (સંધારક)ની પ્લેટ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર, જ્યારે પ્લેટને પાતળા તારથી જોડવવામાં આવે છે ત્યારે $6.6 \mu \mathrm{s}$ માં તેના પ્રારંભિક મૂલ્ય કરતાં ધરીને એક તૃતિયાંશ થાય છે. આ તારનો અવરોધ. . . . . . .$\Omega$ છે. $(\log 3=1.1$ આપેલ છે.)
    View Solution
  • 10
    ત્રિજ્યા $r$ અને $R$ ના બે કેન્દ્રિત પોલા વાહક ગોળાઓ બતાવવામાં આવ્યા છે. બાહ્ય શેલ પરનો ચાર્જ $Q$ છે. આંતરિક ગોળાને કયો ચાર્જ આપવો જોઈએ જેથી બાહ્ય ગોળાની બહાર કોઈપણ બિંદુએ $P$ સંભવિત પોટેન્શિયલ શૂન્ય હોય?
    View Solution