જ્યારે ઉપગ્રહએ પૃથ્વીની આસપાસ કોઈક કક્ષામાં પરિભ્રમણ કરી રહો હોય તો કઈ રાશિએ અચળ જળવાઈ રહે છે.
  • A
    કોણીય વેગ
  • B
    ગતિઊર્જા
  • C
    ક્ષેત્રીય વેગ
  • D
    સ્થિતિ ઊર્જા
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

The path of a satellite moving around sun in a certain orbit is not exactly circular but elliptical with low value of eccentricity, e. Thus only areal velocity is constant.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60\,g$ દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોકક્સ સ્થાન (બિંદુ) આગળ મૂકવામાં આવે છે ત્યારે તે $3.0\, N$ ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. તે બિંદુ આગળ ગુરૂત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય $........N/kg$ હશે.
    View Solution
  • 2
    પૃથ્વી એક નિયમિત દળ ધનતા ધરાવતો એક ગોળો છે તેમ ધારતાં, એક પદાર્થ નું પૃથ્વીની સપાટી ઉપર વજન $300 \mathrm{~N}$ હોય તો પૃથ્વીની સપાટીની અંદર $R / 4$ અંતરે તેનું વજન કેટલું થશે ?
    View Solution
  • 3
    $m$ અને $4 \,m$ દળનાં બે બિંદુવતૂ દળો એ એક રેખા પર $d$ અંતરે મૂકલલા છે. જો ત્રીજા $m_0$ દળના બિંદુવત દળને રેખા પર એવી રીતે મૂકવામાં આવે છે કે તેના પરનું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય છે. $m$ દળથી તે બિંદુનું અંતર .............  છે ?
    View Solution
  • 4
    $m$ દળ ધરાવતા એક પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજયા $(R) $ ની બમણી ઊંચાઇએ લઇ જતાં પદાર્થની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 5
    કણને કેટલા વેગથી ઊંચે ફેંકવામાં આવે કે જેથી તેની મહત્તમ ઊંચાઇ પૃથ્વીની ત્રિજયા જેટલી થાય?
    View Solution
  • 6
    પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
    View Solution
  • 7
    બે ઉપગ્રહો $A$ અને $B$ ગ્રહને ફરતે અનુક્રમે $4R$ અને $R$ ત્રિજ્યાની વર્તુળાકર કક્ષામા ફરે છે. જે ઉપગ્રહ $A$ ની ઝડ૫ $3v$ હોય, તો $B$ ની ઝડપ. . . . . . થશે.
    View Solution
  • 8
    બે $m_1$ અને $m_2\, (m_1 < m_2)$ને અમુક અંતરેથી મક્ત કરવામાં આવે છે.જે ગુરુત્વાકર્ષણને કારણે એકબીજા તરફ આકર્ષાય છે તો...
    View Solution
  • 9
    પદાર્થને $2R$ ત્રિજ્યાની ભ્રમણકક્ષા થી $3R$ ત્રિજ્યાની ભ્રમણકક્ષા માં લઈ જવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
    View Solution
  • 10
    પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહ અચળ ઝડપ $v$ થી ભ્રમણ કરે છે.જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ લાગતું બંધ થઇ જાય તો
    View Solution