$K_2Fe[Fe(CN)_6 ]$ સંકીર્ણમાં
  • Aબંને $Fe$ અણુ સમાન ઓક્સિડેશન અવસ્થામાં છે
  • Bબંને $Fe$ અણુ જુદી-જુદી ઓક્સિડેશન અવસ્થામાં છે
  • Cઆયન પરનો સવાર્ગંક $4$ છે
  • D
    તે સંકીર્ણ એ ઊંચુ સ્પિન ધરાવતું સંકીર્ણ છે
Advanced
Download our app for free and get startedPlay store
a
Oxidation state of \(Fe\) in \(K _2 Fe \left[ Fe ( CN )_6\right]\),

\(0=2+2 x-6\)

\(x=2\)

In the complex \(K _2 Fe \left[ Fe ( CN )_6\right]\), both the iron atoms have \(+2\) oxidation state.

Since six cyanide ions surround the iron atom, its coordination number is 6 .

The \(Fe ^{2+}\) ion in \(\left[ Fe ( CN )_6\right]^{4-}\) has outer electronic configuration of \(3 d ^6\). The complex is a low spin complex.It contains o unpaired electrons with the magnetic moment of o \(B.M.\) and is colourless.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[E(en)_2(C_2O_4)]NO_2$ સંકીર્ણમાં E નો સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા કઈ હશે ?
    View Solution
  • 2
    $[Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2]\ Cl_2$ એકબીજાના ....... છે.
    View Solution
  • 3
    સમતલીય સમચોરસ $[Pt (NO_2)(Py) (NH_3 ) (NH_2OH)]^+$ ના અસ્તિત્વ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા .....છે.  
    View Solution
  • 4
    $Na_4[Fe(CN)_5NOS]$ એ સવર્ગ સંયોજન..... નુ અણુસૂત્ર છે.
    View Solution
  • 5
    નીચે આપેલા સંકીર્ણા ને ધ્યાનમાં લો.

    $\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}, \quad\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-} \text {, }$

    $(A)$                                        $(B)$

    $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}, \quad\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_4\right]^{2+}$

    $(C)$                                       $(D)$

    અવશોષિત પ્રકાશ ની તરંગ સંખ્યા ના સંદર્ભ માં $A, B, C$ અને $D$ નો સાયો ક્રમ શોધો.

    View Solution
  • 6
    નીચે આપેલા પૈકી અષ્ટફલકીય પ્રતિચુંબકીય નિમ્ન સ્પીન (ભ્રમ) સંકીર્ણ શોધો.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું સંયોજન શૂન્ય ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે?
    View Solution
  • 8
    નીચેના પૈકી કોની ચુંબકીય ચાકમાત્રા $1.73\, B.M.$ છે.
    View Solution
  • 9
    કયો $\pi-$ એસિડ લિગાન્ડ જે તેના $d-$ કક્ષકનો ઉપયોગ તેના સંકીર્ણ સંયોજનમાં સિનેર્જિક બંધન દરમિયાન કરે છે.
    View Solution
  • 10
    વધુ પડતા $AgNO_3$ ની પ્રક્રિયા $CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3$ સાથે કરતાં ઉતપન્ન થતા $AgCl$ ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........
    View Solution