$3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-$
$\mathrm{MnO}_{4}^{-}$ does not oxidizes $\mathrm{H}_{2} \mathrm{CO}_{3}$ (maximum oxidation state of $\mathrm{C}$ )
$2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ$
નીચે આપેલામાંથી સંતુલન પર $SO _3$ ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા $...............$ છે.
$(A)$ તાપમાનમાં વધારો કરવો.
$(B)$ દબાણમાં વધારો કરવો.
$(C)$ વધારે $SO _2$ ને ઉમેરતા
$(D)$ વધારે $O _2$ ને ઉમેરતાં
$(E)$ ઉદ્દીપકને ઉમેરતા
$\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{Fe}_{(\mathrm{)})}+3 \mathrm{CO}_{2(\mathrm{~g})}$
લ-શટેરિયલ સિધ્ધાંત નો ઉપયોગ કરતાં, નીચે આપેલામાંથી ક્યું એક સંતુલન માં ખલેલ પહોચાડશે નહી તેની આગાહી કરો.