ધારો કે સંતુલને $P _{ CO _2}= x \quad \therefore P _{ N _3}=2 x$
$P _{ NH _3}+ P _{ CO _2}= x +2 x =3 \quad \therefore x =1$
$\therefore P _{ NH _3}=2 x =2 \times 1=2 . \quad P _{ CO _2}= x =1$
$K _{ P }= P _{ NH _3}^2 \times P _{ CO _2}=(2)^2 \times 1=4$
$2SO_2(g) + O_2(g) \rightleftharpoons 2SO_3(g)$ માટે સંતુલન અચળાંક ......... થશે.
(આપેલ: $\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$ )
$X \rightleftharpoons Y + Z$ $...(i)$
$A \rightleftharpoons 2B$ $...(ii)$
જો $X$ અને $A$નો વિયોજન અંશ સમાન હોય, તો કુલ દબાણે સંતુલન $(i)$ અને $(ii)$ના મૂલ્યોનો ગુણોતર..........
આ સંતુલન $\frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons NO_{(g)}$ માટે અચળાંક શું થશે?