$K_4 [FeCN)_6]$ માં રહેલ આયનોની કુલ સંખ્યા .....
Easy
Download our app for free and get startedPlay store
d
d
$K_4 [Fe(CN)_6]$ એ સંકીર્ણ છે અને તે $4K^{+}$ અને $[Fe(CN)_6]^{4-}$ એમ કુલ $5$ આયન ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કોનો લિગેન્ડમાં સમાવેશ થતો નથી ?
    View Solution
  • 2
    $Ca^{2+}$ આયન સાથે અષ્ટફલકીય સંકીર્ણ બનાવવા માટે કેટલા $EDAT$ (ઇથીલીન ડાયએમાઇનટ્રેટા એસિડ) અણુ જરૂર પડે છે ?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ દ્રીક્ષાર છે ?
    View Solution
  • 4
    લીગાન્ડની કુલ સંખ્યા જ્યારે સવર્ગ બંધ (સીગ્મા) વડે મધ્ય ધાતુ આયનને જોડવામાં આવે તો શું કહે છે?
    View Solution
  • 5
    પોટેશિયમ ડાયસાયનો બીસ  (ઓક્ઝલેટો) નીક્લેટ $(II) $ નું સૂત્ર = .....
    View Solution
  • 6
    જો નોન-ચેલેટીંગ સંકીર્ણમાં કેન્દ્રિય ધાતુ ધનાયન $M^{2+}$ નો $E.A.N.$ $36$ છે અને ધાતુ $M$નો અણુ નંબર $26$ છે, પછી આ સંકીર્ણમાં એકદંતીય લિગાન્ડની સંખ્યા  કેટલી છે?
    View Solution
  • 7
    વધુ પડતા $AgNO_3$ ની પ્રક્રિયા $CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3$ સાથે કરતાં ઉતપન્ન થતા $AgCl$ ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........
    View Solution
  • 8
    નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?
    View Solution
  • 9
    સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડનું $ IUPAC$ નામ જણાવો.
    View Solution
  • 10
    $[MnX_4]^{2-}$ ની ચુંબકીય ચાકમાત્રા $5.9\, BM$ છે. સંકિર્ણ આયનની ભૂમિતિ કઈ છે?
    View Solution