કથન ($A$) : $\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}$સંકીર્ણ આયન દ્વારા દર્શાવાતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે.
કારણ ($R$) : $\left[\mathrm{Co}(e n)_2 \mathrm{Cl}_2\right]^{+}$ સંકીર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.
$\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}$
[ આપેલ પરમાણુ ક્રમાંક : $\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29$ ]