Question
ખરેરો કરવો

Answer

અર્થ $-$ તેલનું મર્દન $($માલિશ$)$ કરી પશુને નવડાવવું
વાક્ય $-$ કૃષ્ણ ભગવાન જાતે પોતાના પંચકલ્યાણી અશ્વનો ખરેરો કરતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free