Question
કાપલો કાઢી નાખવો

Answer

અર્થ : બધું જ ખાઈ જવું, સફાયો કરવો
વાક્યપ્રયોગ : ગાય ખેતરમાં પેસી જાય તો ઊભા મોલનો કાપલો કાઢી નાખે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free