${H_2}\bar C - CH = C{H_2}(S)$ માટે સ્થિરતાનો ચડતો ક્રમ ક્યો છે?
\((i)\) conjugation ની હાજરી
\((ii)\) \(- l\) અસર ધરાવતા સમૂહની હાજરી
સાચોક્રમ \({C_6}{H_5}\bar C{H_2} > {H_2}\bar C - CH = C{H_2} > \bar C{H_3} > {(C{H_3})_2}\bar CH\)
જ્યારે $sp^3$ કાર્બન સાથે જોડાયેલ હોય ત્યારે, ન્યુક્લિયોફિલિકવિસ્થાપન પ્રક્રિયામાં તેમની છોડવાની જૂથની ક્ષમતાનો કયા ક્રમમાં ઘટાડો થાય છે.