$1$ લીટર કાર્બનિક વાયુનું દળ $ = 1$ લીટર $N_2$ નું દળ $= 28 / 22.4 \,g$
કાર્બનિક વાયુનું આણ્વીય દળ $= 28\, g$
$n = ($અણુભાર$) / ($પ્રમાણસુચક દળ$)$
$\, \Rightarrow \,\,\,n\,\, = \,\,\frac{{28}}{{14}} = 2$
આથી અણુસૂત્ર = $(CH_2)_2 = C_2H_4$
આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે $12,\, 1$ અને $14 \, amu$ છે.