કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્માઓ અનુક્રમે $- 393.5$ અને $- 283.5\, kJ\, mol^{-1}$ છે. તો કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા (in $kJ$) શોધો.
JEE MAIN 2016, Medium
Download our app for free and get startedPlay store
b
Many enthalpy changes are difficult to measure directly under standard conditions. Hess law states that the total enthalpy change of a reaction is independent of the route taken. To find

$H _{ f }, C _{( s )}+\frac{1}{2} O _{2}( g ) \rightarrow CO ( g )$

Given:- combustion of carbon

$C + O _{2} \rightarrow CO _{2}: \Delta H _{1}=-393.5 KJmol$

combination of carbon monoxide

$CO +\frac{1}{2} O _{2} \rightarrow CO _{2}: \Delta H _{2}=-283.5 kJ mol ^{-1}$

Formation of carbon monoxide:

$\triangle H =\triangle H _{1}-\Delta H _{2}=-393.5-(-283.5)$

$=39.3 .5+283.5=-110 kJ / mol$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમોષ્મી પ્રક્રિયા હેઠળ પ્રાણાલીનું વિસ્તરણ થાય ત્યારે.....
    View Solution
  • 2
    પ્રક્રિયા માટે, $2Cl(g) \to Cl_2(g)$,$\Delta H$ અને $\Delta S$ના ચિન્હો અનુક્રમે હશે......:
    View Solution
  • 3
    $-33.42^{\circ}\,C$ અને $1\,bar$ દબાણ પર $NH _{3}$ ના $17.0\,g$ સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર $23.4\,kJ\,mol ^{-1}$ છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ $85 g\,NH _{3}$ ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર $\dots\dots\dots\,\,kJ$ છે.
    View Solution
  • 4
    ${H_{2\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \to {H_2}{O_{\left( g \right)}};\Delta {H_1}$ અને

    ${H_{2\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \to {H_2}{O_{\left( l \right)}};\Delta {H_2}$  હોય, તો

    View Solution
  • 5
    કોની ઉર્જા નક્કી કરવા માટે હેસનો નિયમ લાગુ પડે છે
    View Solution
  • 6
    નિરપેક્ષ તાપમાન $T$ એ એક રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત પ્રક્રિયા ગીબ્સ ઊર્જા નીચે મુજબ આપી શકાય,

    ${\Delta _r}{G^o} = A - BT$

    જ્યાં $A$ અને $B$ શૂન્ય સિવાયના અચળાંકો છે. આ પ્રક્રિયા માટે નીચે આપેલા માંથી કયું સાચું છે?

    View Solution
  • 7
    વ્યક્તિ રોજ $640\,g \,\,O_2$ શ્વાસમાં લે છે. જો બધો જ $O_2$ શર્કરાનું $CO_2$ અને $H_2O$ માં રૂપાંતર માટે વપરાતો હોય તો કેટલો સુક્રોઝ ($C_{12}H_{22}O_{11}$) એક દિવસમાં શરીરમાં વપરાશે અને કેટલા .....$kJ$ ઉષ્મા ઉત્પન્ન] થાય છે ? $\Delta _{Hcombustion\, of\, sucrose}= -5645\, kJ\, mol^{-1}$.
    View Solution
  • 8
    ${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \to 2N{H_{3\left( g \right)}}$ માટે $\Delta H$ = ....
    View Solution
  • 9
    $A\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\,\, \to \,\,AO\,\,$ ની $\, - 50\,\,cal\,\,$ અને $\,\,AO\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\, \to \,\,A{O_2}\,$ ની $\,100\,\,Kcal\,\,$છે. તો $\,\,A\,\, + \,\,{O_2}\, \to \,\,{\text{A}}{{\text{O}}_{\text{2}}}{\text{ }}$ માટે પ્રક્રિયા ઉષ્મા.....$K\, cal.$ માં શોધો.
    View Solution
  • 10
    $CO_2 (g), CO(g)$ અને $H_2O (g)$ માટે $\Delta H_f^o$ અનુક્રમે $-393.5, -110.5$ અને $-241.8\, kJ\, mol^{-1}$ છે.$CO_2 (g) + H_2 (g) \to CO (g) + H_2O (g)$  પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર ($kJ$માં) શું હશે?

     

    View Solution