Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પોલા નળાકાર વાહકની લંબાઇ $3.14\,m$ છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે $4\,mm$ અને $8\,mm$ છે.વાહકનો અવરોધ $n \times 10^{-3}\,\Omega$ છે.જો દ્રાવ્યની અવરોધકતા $2.4 \times 10^{-8}\,\Omega m$ હોય તો $n$ નું મૂલ્ય $............$ છે.
આપેલ પરિપથમાં રહેલ $4\, \Omega $ અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ $A$ અને બિંદુ $D$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. $V$ હશે?
$l$ લંબાઈના બેટરીન સેલ ની અંદર ની ત્રિજ્યા $'a'$ અને બહારની ત્રિજ્યા $b$ છે. તેમની વચ્ચે $\rho$ અવરોધકતા ધરાવતું વિધુતવિભાજ્ય દ્રાવણ છે. બેટરી ને $R$ અવરોધ સાથે જોડતા મહતમ કુલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે $R$
$20\; \Omega$ અને $5\; \Omega$ આંતરિક અવરોધ અને સમાન $emf$ $10\;V$ ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા $30\; \Omega$ અને $\mathrm{R}\; \Omega$ અવરોધ સાથે જોડેલ છે. $20\; \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો $\mathrm{R}$($\Omega$ માં) મૂલ્ય કેટલું હશે?